ચીનની કંપનીની અનોખી સ્પર્ધા: વજન ઘટાડવા પર કર્મચારીને 1.2 કરોડ રૂપિયાનું 'બોનસ'.
ચીનની કંપનીની અનોખી સ્પર્ધા: વજન ઘટાડવા પર કર્મચારીને 1.2 કરોડ રૂપિયાનું 'બોનસ'.
Published on: 07th September, 2025

ચીનમાં કંપનીની અનોખી સ્પર્ધા, વજન ઘટાડો અને બોનસ મેળવો! ગયા વર્ષે 99 સ્પર્ધકોએ 950 KG વજન ઘટાડી 10 લાખનો રોકડ પુરસ્કાર જીત્યો. ચીનમાં સ્થૂળતા રાષ્ટ્રીય ચિંતા છે, ત્યારે આ કંપનીની પહેલ ચર્ચામાં છે. **China News:** આ સ્પર્ધાનું આયોજન કરાયું છે.