બોટાદ હોમગાર્ડ કમાન્ડર દારૂ કેસમાં સસ્પેન્ડ: દશરથ ચૌહાણની ધરપકડ બાદ યોગેશ મહેતાને ચાર્જ સોંપાયો.
બોટાદ હોમગાર્ડ કમાન્ડર દારૂ કેસમાં સસ્પેન્ડ: દશરથ ચૌહાણની ધરપકડ બાદ યોગેશ મહેતાને ચાર્જ સોંપાયો.
Published on: 07th September, 2025

બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણને દારૂ કેસમાં સસ્પેન્ડ કરાયા. પોલીસે સરકારી વાહનમાં વિદેશી દારૂ સાથે દશરથ ચૌહાણ સહિત ત્રણની ધરપકડ કરી. જનરલ કમાન્ડન્ટ પીયુષ પટેલે કાર્યવાહી કરી, યોગેશ મહેતાને હોમગાર્ડ કમાન્ડરનો ચાર્જ સોંપાયો. આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થા વિભાગના અધિકારીની સંડોવણી સામે આવતા ખળભળાટ મચ્યો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.