ભાવનગરમાં સિંહની પજવણી કરનાર જેલભેગો: મારણ આરોગતા સાવજની નજીક જઈ VIDEO બનાવ્યો.
ભાવનગરમાં સિંહની પજવણી કરનાર જેલભેગો: મારણ આરોગતા સાવજની નજીક જઈ VIDEO બનાવ્યો.
Published on: 06th August, 2025

ભાવનગરમાં બાંભોર-તલ્લી ગામ પાસે મારણ આરોગતા સિંહનો VIDEO બનાવનાર યુવકની વનવિભાગે ધરપકડ કરી. યુવકે સિંહની નજીક જઈ તેને ખલેલ પહોંચાડી હતી. વનવિભાગે કાયદેસરની કાર્યવાહી કરી યુવકને જેલ હવાલે કર્યો. કોર્ટે જામીન રદ કરી. ગૌતમ શિયાળ નામના યુવકે 31 જુલાઈએ આ VIDEO બનાવ્યો હતો. વન્ય પ્રાણી સરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.