અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના: લેન્ડિંગ સમયે બે વિમાનો અથડાયા, 3 લોકોના કરુણ મોત.
અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના: લેન્ડિંગ સમયે બે વિમાનો અથડાયા, 3 લોકોના કરુણ મોત.
Published on: 01st September, 2025

અમેરિકાના ફોર્ટ મોર્ગન એરપોર્ટ પર 31મી ઓગસ્ટે Aircraft Midair Collision થયું. એકસાથે લેન્ડિંગ કરતી વખતે બે વિમાનો ટકરાયા. આ દુર્ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા. ઘટનાને પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.