ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: 29 અને 30 માર્ચે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: 29 અને 30 માર્ચે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા.
Published on: 27th March, 2026

29મીએ કચ્છ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જ્યારે 30મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બે દિવસ તાપમાનમાં ફેરફાર નહીં, પણ પછી ૨-૩ ડિગ્રી ઘટશે. Upper Air Cyclonic Circulation હજુ સક્રિય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ શકે છે.