ગુજરાતમાં ગરમી અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ
ગુજરાતમાં ગરમી અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ
Published on: 23rd February, 2026

ગુજરાતમાં ગરમ પવનોથી ગરમી અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ. નલિયામાં સૌથી નીચું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન નિષ્ણાતોના મતે, Global Warming અને અલ નિનોની અસરથી શિયાળો નરમ રહ્યો. Gujarat સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે.