અમદાવાદ: હવામાન વિભાગનું વેધર બુલેટિન, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: હવામાન વિભાગનું વેધર બુલેટિન, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published on: 23rd February, 2026

ગુજરાતમાં વાતાવરણમાં પલટો, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. ભરૂચના જંબુસરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. હવામાન વિભાગે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી. વેધર બુલેટિન જાહેર કરાયું.