ડિજિટલ ગોલ્ડ કંપનીઓની નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે રજૂઆત.
ડિજિટલ ગોલ્ડ કંપનીઓની નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે રજૂઆત.
Published on: 29th November, 2025

ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા સૂચિત SROને માન્યતા મળે તે માટે નાણાં મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. SEBIની ચેતવણી બાદ આ કંપનીઓ પોતાની નિયમનકારી સંસ્થા (SRO)ની રચના કરવા હિલચાલ કરી છે. કંપનીઓએ ખાતરી આપી છે કે તેઓ માત્ર નિયુક્ત બેંકો મારફત જ વેપાર કરશે. ખરીદાયેલા ડિજિટલ ગોલ્ડ જેટલું જ સોનું વોલ્ટમાં છે કે નહીં તે ઓડિટરો તપાસશે.