લંડનમાં ચહલ યુવતી સાથે ફરતો દેખાયો, VIDEO વાઈરલ થતા અફેરની ચર્ચા ફરી શરૂ થઈ.
લંડનમાં ચહલ યુવતી સાથે ફરતો દેખાયો, VIDEO વાઈરલ થતા અફેરની ચર્ચા ફરી શરૂ થઈ.
Published on: 24th July, 2025

Yuzvendra Chahal એ લંડનમાં 35મો જન્મદિવસ ઉજવ્યો. ધનશ્રી સાથે છૂટાછેડા બાદ ચહલ RJ મહવશને ડેટ કરે છે તેવા અહેવાલો વચ્ચે, લંડનની ગલીઓમાં યુવતી સાથે દેખાતા અફેરની ચર્ચા શરૂ થઈ છે. ચહલ અને RJ મહવશ લંડનમાં સાથે જોવા મળ્યા.