ક્રિકેટર યશ દયાલ પર વધુ બળાત્કારના આરોપ: જયપુરમાં સગીરા પર બળાત્કાર, ગાઝિયાબાદની યુવતીના આરોપ.
ક્રિકેટર યશ દયાલ પર વધુ બળાત્કારના આરોપ: જયપુરમાં સગીરા પર બળાત્કાર, ગાઝિયાબાદની યુવતીના આરોપ.
Published on: 24th July, 2025

IPL ચેમ્પિયન RCBના ફાસ્ટ બોલર યશ દયાલ પર વધુ એક બળાત્કારનો કેસ નોંધાયો. જયપુરમાં ક્રિકેટર બનાવવાનું કહીને સગીરા પર બળાત્કારનો આરોપ છે, જ્યારે અગાઉ ગાઝિયાબાદની યુવતીએ પણ લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે યશ દયાલની ધરપકડ પર રોક લગાવી છે અને તપાસ ચાલુ છે. આ પહેલા યશ દયાલ મુસ્લિમ વિરોધી પોસ્ટના કારણે વિવાદમાં આવ્યો હતો.