કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવ શરૂ કરાવ્યો, યુવાનોને પ્રોત્સાહન આપ્યું.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવ શરૂ કરાવ્યો, યુવાનોને પ્રોત્સાહન આપ્યું.
Published on: 15th December, 2025

કેન્દ્રીય ખેલ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પોરબંદર લોકસભામાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. 14થી 25 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલશે. મંત્રીએ યુવાનોને રમતોમાં કારકિર્દી બનાવવા આહ્વાન કર્યું અને સરકારની રમત-ગમતને લગતી યોજનાઓ જણાવી. તેમણે ખેલાડીઓને દરેક રમતની TRAINING માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડે છે તેમ જણાવ્યું.