ભવનાથમાં ‘મન કી બાત’: સાધુ-સંતો, ભાજપના હોદ્દેદારો હાજર; ભારતનું વિશ્વમાં આગવું સ્થાનઃ શેરનાથ બાપુ.
ભવનાથમાં ‘મન કી બાત’: સાધુ-સંતો, ભાજપના હોદ્દેદારો હાજર; ભારતનું વિશ્વમાં આગવું સ્થાનઃ શેરનાથ બાપુ.
Published on: 31st August, 2025

જૂનાગઢના ભવનાથ આશ્રમમાં PM મોદીના “મન કી બાત”નો 125મો કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપના હોદ્દેદારો, સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા. શેરનાથ બાપુએ જણાવ્યું કે ભારત વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે અને મોદીજીના નેતૃત્વ હેઠળ દેશ વિકાસ કરી રહ્યો છે.