મેસ્સીએ હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો, વનતારામાં પ્રાણીઓ નિહાળ્યા, અનંત-રાધિકા સાથે પૂજા કરી.
મેસ્સીએ હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો, વનતારામાં પ્રાણીઓ નિહાળ્યા, અનંત-રાધિકા સાથે પૂજા કરી.
Published on: 18th December, 2025

વર્લ્ડ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણીના વનતારાની મુલાકાત લીધી. VIDEOમાં તે હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમતો અને સિંહ, જિરાફ જેવા પ્રાણીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો. મેસ્સીએ અનંત અને રાધિકા સાથે ભગવાનની આરતી અને પૂજા પણ કરી. અનંતે સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું. મેસ્સી ત્રણ દિવસના 'GOAT India' પ્રવાસે છે. સચિને મેસ્સીને વર્લ્ડકપ જર્સી ગિફ્ટ કરી.