ટ્રમ્પના દાવા: 8 મહિનામાં યુદ્ધ અટકાવ્યા, શાંતિ સ્થાપી, 'ટેરિફ'થી ભલું થયું.
ટ્રમ્પના દાવા: 8 મહિનામાં યુદ્ધ અટકાવ્યા, શાંતિ સ્થાપી, 'ટેરિફ'થી ભલું થયું.
Published on: 18th December, 2025

US Politics News: ડોનાલ્ડ ટ્રમ્પે 8 યુદ્ધો અટકાવવાનો દાવો કર્યો, 'ટેરિફ' નીતિથી અમેરિકન અર્થતંત્ર મજબૂત થયું. ટ્રમ્પે અમેરિકન શક્તિને પુનઃસ્થાપિત કરવાનો અને 10 મહિનામાં 8 યુદ્ધોનો અંત લાવવાનો દાવો કર્યો. તેમણે 3000 વર્ષ બાદ શાંતિ સ્થાપી હોવાનું જણાવ્યું અને 'ટેરિફ'ને પોતાનો પ્રિય શબ્દ ગણાવ્યો.