બાંગ્લાદેશમાં ભારત માટે ખતરાની ઘંટડી અને વીઝા સેન્ટર બંધ
બાંગ્લાદેશમાં ભારત માટે ખતરાની ઘંટડી અને વીઝા સેન્ટર બંધ
Published on: 18th December, 2025

બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ, ભારતીય હાઈકમિશન તરફ કૂચ, અને ભારત વિરોધી નારાબાજી થઈ રહી છે. જુલાઈ યુનિટીના બેનર હેઠળ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ ભારત સમર્થિત પક્ષો અને મીડિયા પર Bangladesh વિરુદ્ધ કાવતરું કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાક્રમથી રાજકીય માહોલ ગરમાયો છે.