IND vs ENG: ભારતની પ્રથમ ઈનિંગ 358 રને પૂરી, પંતની ફિફ્ટી, બેન સ્ટોક્સની પાંચ વિકેટ.
IND vs ENG: ભારતની પ્રથમ ઈનિંગ 358 રને પૂરી, પંતની ફિફ્ટી, બેન સ્ટોક્સની પાંચ વિકેટ.
Published on: 24th July, 2025

IND vs ENG ચોથી Test મેચમાં ભારતે પ્રથમ દાવમાં 358 રન બનાવ્યા, જેમાં પંતે ફિફ્ટી ફટકારી. બેન સ્ટોક્સે પાંચ વિકેટ ઝડપી. એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની આ મેચ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રમાઈ રહી છે.