વોટ્સએપમાં AI વોઈડ મોડ: વોટ્સએપના નવા ફીચરથી હવે મેટા AI સાથે વાતચીત કરી શકાશે.
વોટ્સએપમાં AI વોઈડ મોડ: વોટ્સએપના નવા ફીચરથી હવે મેટા AI સાથે વાતચીત કરી શકાશે.
Published on: 30th July, 2025

વોટ્સએપ ઓપન કરતી વખતે, આપણી નજર નવા મેસેજ પર હોય છે. આપણે મેટા AIના કલર્ડ સર્કલ પર ધ્યાન આપતા નથી, પરંતુ તેનાથી વાતચીત કરીને જાતભાતના સવાલોના જવાબ મેળવી શકીએ છીએ. અજમાવી જુઓ, મજા આવશે.