દુનિયાની પહેલી ડીઝલ એરબાઈક: 200 kmph સ્પીડ, સ્પ્લેન્ડરથી 4 ગણી હળવી, કિંમત ₹7 કરોડ.
Published on: 25th July, 2025
પોલેન્ડની કંપની વોલોનોટે 200 kmphની ઝડપે ઉડતી એરબાઈક બનાવી છે, જે ડીઝલ સહિત 4 ફ્યુઅલથી ચાલશે. આ એરબાઈકને ટોમાઝ પેટને બનાવી છે. આ બાઇક સ્પ્લેન્ડર કરતા 4 ગણી હળવી છે. તેની કિંમત ₹7.37 કરોડ છે અને બુકિંગ 1 ઓગસ્ટથી શરૂ થશે. આ ઉપરાંત ભારતમાં પણ ઘણી કંપનીઓ ફ્લાઇંગ વ્હીકલ બનાવી રહી છે.

Published on: July 25, 2025
Published on: 25th July, 2025