વીવો V60 ઓગસ્ટમાં લોન્ચ: ટ્રિપલ કેમેરા, 6,500mAh બેટરી અને અંદાજિત પ્રાઇઝ ₹35,000 હોઈ શકે છે.
વીવો V60 ઓગસ્ટમાં લોન્ચ: ટ્રિપલ કેમેરા, 6,500mAh બેટરી અને અંદાજિત પ્રાઇઝ ₹35,000 હોઈ શકે છે.
Published on: 30th July, 2025

ચીની કંપની વીવો મિડ-બજેટ સેગમેન્ટમાં નવો સ્માર્ટફોન વીવો V60 5G લોન્ચ કરશે. લોન્ચિંગની માહિતી વેબસાઇટ અને X પર અપાઈ છે, તારીખ નક્કી નથી. વીવો V60 5G, વીવો S30નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે, જે તાજેતરમાં ચીનમાં લોન્ચ થયો હતો. ફેબ્રુઆરીમાં વીવોએ V50 લોન્ચ કર્યો હતો, આ તેનું અપગ્રેડેડ વર્ઝન પણ હોઈ શકે છે. કિંમત ₹35,000 હોઈ શકે છે.