તેરા તુજકો: પંચમહાલમાં ચોરાયેલા 6.87 લાખના 41 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કરાયા.
તેરા તુજકો: પંચમહાલમાં ચોરાયેલા 6.87 લાખના 41 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કરાયા.
Published on: 02nd November, 2025

પંચમહાલ પોલીસે "તેરા તુજકો" કાર્યક્રમમાં 6.87 લાખના 41 ચોરાયેલા મોબાઇલ શોધીને મૂળ માલિકોને પરત કર્યા. જેમાં Vivo, Oppo, Samsung, Realme, Motorola અને OnePlus જેવા MOBILE સામેલ હતા. LCB ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ ટેકનિકલ સંસાધનોની મદદથી આ કાર્યવાહી કરી હતી, અને ગુમ થયેલા MOBILE શોધી કાઢ્યા હતા.