સરકારનું ખોટું ડિજિટલ સર્વે બંધ કરી ખેડૂતોને સહાય કરો: પ્રતાપ દૂધાતનો આક્ષેપ.
સરકારનું ખોટું ડિજિટલ સર્વે બંધ કરી ખેડૂતોને સહાય કરો: પ્રતાપ દૂધાતનો આક્ષેપ.
Published on: 01st November, 2025

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે અને સરકાર ડિજિટલ સર્વે કરી રહી છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. પ્રતાપ દૂધાતે આ સર્વેને ગતકડું ગણાવ્યું અને 3 નવેમ્બરથી ધરણાં પ્રદર્શનની ચીમકી આપી. તેમણે કહ્યું કે 'Digital સર્વેના ગતકડાં બંધ કરો અને સીધી રીતે સહાય કરો'. ખેડૂતોને Mobileમાં Login કરતા ન આવડતું હોત તો ખેતી ન કરતા હોત. કોંગ્રેસ ખેડૂતો માટે હંમેશા લડતી રહેશે.