બહુચરાજીમાં ATMને નિશાન બનાવ્યું, ચોર ટોળકીએ હથિયારથી તોડફોડનો પ્રયાસ કર્યો, સિસ્ટમ એલર્ટ થતાં ફરાર થઈ ગયા.
બહુચરાજીમાં ATMને નિશાન બનાવ્યું, ચોર ટોળકીએ હથિયારથી તોડફોડનો પ્રયાસ કર્યો, સિસ્ટમ એલર્ટ થતાં ફરાર થઈ ગયા.
Published on: 02nd November, 2025

ગુજરાતમાં ચોર ટોળકીઓ બેફામ બની છે, જેમાં મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં SBIના ATMને નિશાન બનાવવામાં આવ્યું. રાત્રિના અંધારામાં ત્રણ અજાણ્યા ઇસમો કોસ અને હથોડી જેવા હથિયારો સાથે ATM મશીનને તોડીને રોકડ ચોરવાનો પ્રયાસ કરતા હતા. E-surveillance Systemથી એલર્ટ મળતા ચોર ટોળકી ભાગી છૂટી હતી અને CCTV તોડી નાખ્યા હતા. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.