ગ્રામ્ય LCB દરોડો: રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત.
ગ્રામ્ય LCB દરોડો: રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત.
Published on: 01st November, 2025

વિરમગામના મોટા ગોરૈયા ગામમાં ગ્રામ્ય LCBનો દરોડો, 5 શખ્સો જુગાર રમતા ઝડપાયા. પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. મોટા ગોરૈયા ગામના પરાવાસમાં જાહેરમાં પૈસા પત્તા વડે જુગાર રમતા કાળુભાઇ ઠાકોર, મેરુભાઇ ઠાકોર અને સતીષભાઇ ઠાકોર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આગળની કાર્યવાહી ચાલુ છે.