સોલા પોલીસ દ્વારા ગેરકાયદેસર રહેતી ૧૭ બાંગ્લાદેશી મહિલાઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો.
સોલા પોલીસ દ્વારા ગેરકાયદેસર રહેતી ૧૭ બાંગ્લાદેશી મહિલાઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો.
Published on: 01st November, 2025

અમદાવાદના ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં સોલા પોલીસે ગેરકાયદેસર રીતે રહેતી ૧૭ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી કાર્યવાહી કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓ એકબીજાના સંપર્કમાં રહેવા માટે MOBILE એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી. આ મહિલાઓ એજન્ટની મદદથી આવી હતી.