આડેસરમાં ખેડૂતો માટે જીરું બીજ વિતરણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં GC-4 જાતના જીરું બીજનું વિતરણ કરાયું.
આડેસરમાં ખેડૂતો માટે જીરું બીજ વિતરણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં GC-4 જાતના જીરું બીજનું વિતરણ કરાયું.
Published on: 01st November, 2025

કુકમા ICAR-CAZRI કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આડેસરમાં મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર પ્રોજેક્ટ હેઠળ જીરું ખેતી તાલીમનું આયોજન થયું. જેમાં ખેડૂતોને સુધારેલી જીરું બીજની જાતો, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહન અપાયું. રાપર તાલુકાના 40 ખેડૂતોને જીરું બીજની GC-4 જાતનું વિતરણ કરાયું. અવિનાશ બોચલ્યાએ અવશેષ-મુક્ત ખેતી, માટી આરોગ્ય અને ઉત્પાદન તકનીકો પર વ્યાખ્યાનો આપ્યા. કાઝરીના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી.