દિલીપ સંઘાણી: રાહુલ ગાંધી જેટલી વાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો, ગુજરાતીઓ ભાષણની મજા લેશે.
દિલીપ સંઘાણી: રાહુલ ગાંધી જેટલી વાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો, ગુજરાતીઓ ભાષણની મજા લેશે.
Published on: 24th July, 2025

ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી. Rahul Gandhiની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો થશે, ગુજરાતીઓ મજા લેશે. સાબરડેરીના વિવાદમાં પશુપાલકોની માગણી યોગ્ય છે, પરંતુ દૂધ ઢોળવું યોગ્ય નથી. રાજ ઠાકરેના સરદાર પટેલ પરના નિવેદન, કેજરીવાલની મુલાકાત અને દૂધના ભાવ મુદ્દે પણ તેમણે વાત કરી. તેઓએ Rahul Gandhi અમિત ચાવડાને લગ્નનો ઘોડો બનાવશે.