પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડતા 13 લોકોના દુઃખદ મૃત્યુ.
Published on: 24th July, 2025
**Lightning Strikes In West Bengal**: પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્દવાન જિલ્લામાં વીજળી પડવાથી આશરે 13 લોકો માર્યા ગયા. બાંકુરા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે વાવાઝોડા દરમિયાન વિવિધ ભાગોમાં વીજળી પડવાથી લોકોના મોત થયા. ઓંડામાં ચાર અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Published on: July 24, 2025