બમ ભોલેના નાદથી ગુંજતા શિવાલયો: શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં લાઈનો લાગી.
Published on: 04th August, 2025
શ્રાવણના બીજા સોમવારે વડોદરા શહેર-જિલ્લામાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. 'બમ બમ ભોલે'ના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. મોટનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, ઋણ મુક્તેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ જેવા મંદિરોમાં ભક્તોએ દર્શન કર્યા. ભક્તોએ શિવજી ઉપર અભિષેક કર્યો અને 'ઓમ નમ: શિવાય'ના મંત્રોચ્ચાર કર્યા. Shri Kashi Vishwanath Mandir માં ભક્તોની ભીડ જોવા મળી.

Published on: August 04, 2025