સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં જાગરણ સાથે દશામા વ્રતનું સમાપન, મૂર્તિઓની અવદશા!
સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં જાગરણ સાથે દશામા વ્રતનું સમાપન, મૂર્તિઓની અવદશા!
Published on: 04th August, 2025

ઝાલાવાડમાં દશામા વ્રત દિવાસોથી શરૂ થઈ શ્રાવણ સુદ નોમના જાગરણ સુધી ચાલ્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓ પરિવારની સમૃદ્ધિ માટે ઉપવાસ કરે છે. પરંતુ દશામાની મૂર્તિઓનું વિસર્જન યોગ્ય રીતે ન થતા તેમની અવદશા જોવા મળી. પહેલા માટીની મૂર્તિઓ વપરાતી, હવે PLASTER OF PARISની મૂર્તિઓથી પ્રદૂષણ થાય છે. Surendranagarના ટાગોરબાગ તળાવમાં મૂર્તિઓની હાલત ખરાબ હતી.