Arvalli News: અરવલ્લીમાં મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ અને જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા.
Arvalli News: અરવલ્લીમાં મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ અને જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા.
Published on: 01st September, 2025

અરવલ્લીના ભિલોડામાં જૂનુ ભવનાથ મંદિર પાણીમાં ગરકાવ થયું છે, હરણાવ ડેમનું પાણી છોડાતા મંદિરમાં પાણી ઘૂસ્યા છે અને મંદિર ટાપુમાં ફેરવાયું છે. શામળાજીમાં મેશ્વો ડેમની પ્રોટેક્શન વોલ તૂટી છે, RCC વગર કામગીરી કર્યાના આક્ષેપ છે. અરવલ્લીમાં વરસાદ બાદ હાઇવે પર ખાડા પડતા પદયાત્રીઓ પરેશાન થયા છે. શામળાજીનો મેશ્વોડેમ ઓવરફ્લો થતા 27 ગામોને સતર્ક કરાયા છે.