ઈશ્વરિયા મહાદેવ: 500 વર્ષ જૂનું સ્વયંભૂ શિવાલય.
Published on: 18th August, 2025
જામનગર રોડ પર આવેલ ઈશ્વરિયા મહાદેવ મંદિર 500 વર્ષથી વધુ જૂનું છે. અહીં સ્વયંભૂ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે, જે આશ્ચર્યજનક છે. મંદિરમાં બધા તહેવારો ઉજવાય છે, શ્રાવણમાં આરતી અને બ્રહ્મ ભોજન થાય છે. મંદિરમાં પરશુરામદાદા, નાગદેવતા, ગણપતિ સહિત અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, તેમજ ગૌશાળા પણ આવેલી છે. એક ગાય શિવલિંગ પર દૂધ ચઢાવતી હતી. પથ્થર મારતા ગોવાળનું મૃત્યુ થયું. શિવલિંગ પર આજે પણ નિશાન છે.

Published on: August 18, 2025