રિઝર્વ બેંક રેપો રેટ 0.25% ઘટાડે તેવી શક્યતા
રિઝર્વ બેંક રેપો રેટ 0.25% ઘટાડે તેવી શક્યતા
Published on: 28th November, 2025

ઓક્ટોબરમાં ફુગાવો ઘટતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટિ (MPC) રેપો રેટ 0.25 બેઝિસ પોઈન્ટ ઘટાડી 5.25% કરે તેવી ધારણા છે. ખાધ્ય પદાર્થોના નીચા ભાવ અને GSTમાં ઘટાડાને કારણે ફુગાવો ઘટ્યો છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો નીચી સપાટીએ હતો.