ભારતનો 'સાચો મિત્ર' રશિયા: 1971 યુદ્ધમાં અમેરિકા, ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા.
ભારતનો 'સાચો મિત્ર' રશિયા: 1971 યુદ્ધમાં અમેરિકા, ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા.
Published on: 04th December, 2025

પુતિન 23મા ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા 4-5 ડિસેમ્બર 2025 દરમિયાન ભારત આવશે. 1971ના યુદ્ધમાં સોવિયેત સંઘે ભારતને મદદ કરી, અને પાકિસ્તાનના ભાગલા કરાવી બાંગ્લાદેશનું સર્જન કરાવવામાં સફળતા મેળવી.