કેન્દ્રનો યુ-ટર્ન: મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં
કેન્દ્રનો યુ-ટર્ન: મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં
Published on: 04th December, 2025

કેન્દ્ર સરકારે મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાની ફરજિયાતનો આદેશ પાછો ખેંચ્યો. એપનો ઉદ્દેશ્ય ચોરાયેલા મોબાઈલને ટ્રેક કરવાનો હતો, પણ વિપક્ષના જાસૂસીના આક્ષેપો પછી સરકારે ફરજિયાતનો આદેશ રદ કર્યો. કંપનીઓના વિરોધને પગલે સરકારે આ નિર્ણય લીધો. પહેલાં સ્માર્ટફોન કંપનીઓને આ એપ ઇન્સ્ટોલ કરવાનો આદેશ હતો.