ચક્રવાત દિત્વાહે તબાહી મચાવી, ભારતે કરી શ્રીલંકાની મદદ, વાયુસેનાની રાહત અને બચાવ કામગીરી.
ચક્રવાત દિત્વાહે તબાહી મચાવી, ભારતે કરી શ્રીલંકાની મદદ, વાયુસેનાની રાહત અને બચાવ કામગીરી.
Published on: 03rd December, 2025

ભારત સરકાર ઓપરેશન સાગરબંધુ દ્વારા શ્રીલંકાને મદદ કરી રહ્યું છે. ચક્રવાત દિત્વાહેને લીધે શ્રીલંકામાં ફસાયેલા લોકોને બચાવવા ભારતીય વાયુસેના દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. શ્રીલંકામાં ચક્રવાતના સંકટ સમયે તબીબી સુવિધાઓ અને ખોરાક સહિતની અન્ય સહાય ભારત મોકલી રહ્યું છે. આ એક મહત્વપૂર્ણ humanitarian initiative છે.