દિલ્હીમાં કેજરીવાલની વાપસીના એંધાણ, ભાજપને ફટકો.
દિલ્હીમાં કેજરીવાલની વાપસીના એંધાણ, ભાજપને ફટકો.
Published on: 04th December, 2025

નવી દિલ્હી નગર નિગમ (MCD)ની પેટા ચૂંટણીમાં ભાજપે ૧૨માંથી ૭ બેઠકો જીતી. આમ આદમી પાર્ટીને ૩, કોંગ્રેસને ૧ અને અપક્ષને ૧ બેઠક મળી. પહેલા કરતા ભાજપને ૨ બેઠકો ઓછી મળતા કેજરીવાલની વાપસીના એંધાણ દેખાઈ રહ્યા છે.