છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓ ઠાર અને ત્રણ જવાનો શહીદ થયા.
છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓ ઠાર અને ત્રણ જવાનો શહીદ થયા.
Published on: 04th December, 2025

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારમાં ૧૨ માઓવાદીઓ માર્યા ગયા, ત્રણ જવાનો શહીદ અને બે ઘાયલ. આ વર્ષે છત્તીસગઢમાં ૨૭૫ નક્સલીઓ માર્યા ગયા અને હથિયારો જપ્ત થયા છે. હિડમાના encounter બાદ દેવુજી અને ગણેશની શોધખોળ ચાલુ છે. માઓવાદ વિરોધી operations ઝડપી બનાવાયા છે.