Indian Navy Day 2025: ભારતીય નૌકાદળની દેશની દરિયાઈ સુરક્ષા અને શક્તિનું પ્રદર્શન.
Indian Navy Day 2025: ભારતીય નૌકાદળની દેશની દરિયાઈ સુરક્ષા અને શક્તિનું પ્રદર્શન.
Published on: 04th December, 2025

ભારતમાં આજે નૌકાદળ દિવસ છે. ભારતીય નૌકાદળ દેશના દરિયાઈ હિતોનું રક્ષણ કરે છે. જેમાં જલ પ્રહરી જવાનો અને વિમાનવાહક જહાજોથી લઈને પરમાણુ સંચાલિત સબમરીન જેવા શક્તિશાળી જહાજો સામેલ છે. આ જહાજો Indian Navyની મોટી શક્તિ છે, જે વૈશ્વિક મંચ પર દેશની શક્તિને રજૂ કરે છે.