ડોલર સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર
ડોલર સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર
Published on: 04th December, 2025

ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું. રૂપિયો 90ને પાર, પાઉન્ડ 120 નજીક અને યુરો 105ને વટાવી ગયો. ડોલરનો વૈશ્વિક INDEX ઘટ્યો છતાં રૂપિયામાં મંદી જોવા મળી. આ સાથે રૂપિયાએ રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચીને ચિંતાજનક આર્થિક સ્થિતિ દર્શાવી.