ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગા જેવી સ્થિતિ: ખાનગી બેંકો સામે વધુ ફરિયાદો નોંધાઈ.
ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ઉલટી ગંગા જેવી સ્થિતિ: ખાનગી બેંકો સામે વધુ ફરિયાદો નોંધાઈ.
Published on: 04th December, 2025

FY25માં પહેલીવાર સરકારી બેંકોથી વધારે ફરિયાદો RBIને ખાનગી બેંકો વિરુદ્ધ મળી છે. સામાન્ય રીતે ખાનગી બેંકોની સર્વિસ સરકારી બેંકો કરતાં સારી મનાય છે અને સરકારી બેંકો સામે વધુ ફરિયાદો હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના લોકપાલ યોજનાના વાર્ષિક અહેવાલ પ્રમાણે, ખાનગી બેંકો સામેની ફરિયાદોનો હિસ્સો આ વર્ષે સૌથી વધુ હતો.