Bitcoin સાનુકૂળ પરિબળોના ટેકા સાથે ફરી $94000 ની નજીક પહોંચ્યું.
Bitcoin સાનુકૂળ પરિબળોના ટેકા સાથે ફરી $94000 ની નજીક પહોંચ્યું.
Published on: 04th December, 2025

નીચા મથાળે રોકાણકારોની લેવાલીથી Bitcoin છેલ્લા ચોવીસ કલાકમાં 7% વધી $94000 ની નજીક પહોંચ્યું. Federal Reserve ના નિર્ણયથી સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો. Bitcoin 84000 ડોલરની સપાટીથી Bounce Back થયું છે. પરિણામે ક્રિપ્ટોસની માર્કેટ કેપ વધી $3.13 ટ્રિલિયન ડોલર થઇ છે.