Stock Market Opening: RBIના નિર્ણય પર નજર, તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 85,155.16 ના અંકે ખુલ્યો.
Stock Market Opening: RBIના નિર્ણય પર નજર, તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 85,155.16 ના અંકે ખુલ્યો.
Published on: 04th December, 2025

ગુરુવારે બજાર લીલા રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 85,155.16 અને નિફ્ટી 25,987.50 પર ખુલ્યો. બજારમાં તેજી જોવા મળી છે, પણ વિદેશી રોકાણકારોના કારણે અને રૂપિયાના ઘટાડાથી રોકાણકારો ચિંતિત છે. રૂપિયો 90ને પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે બજારમાં વધારો થઈ શકે છે. સૌની નજર RBI અને યુએસ-ભારત વેપાર કરાર પર રહેશે.