તમિલનાડુ કારતક દીપમ ફેસ્ટિવલની તૂત્તુકુડી માર્કેટમાં ભવ્ય તૈયારીઓ
તમિલનાડુ કારતક દીપમ ફેસ્ટિવલની તૂત્તુકુડી માર્કેટમાં ભવ્ય તૈયારીઓ
Published on: 03rd December, 2025

તમિલનાડુમાં કારતક દીપમ ફેસ્ટિવલની તૈયારીઓ તૂત્તુકુડી માર્કેટમાં જોરશોરથી ચાલી રહી છે. ફેસ્ટિવલ નજીક આવતા તમિલનાડુના માર્કેટ્સમાં રોનક જોવા મળી રહી છે. લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે અને માર્કેટમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફેસ્ટિવલને લઈને લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહ છે.