કાશ્મીરમાં ફરી પારો '0'થી નીચે, શોપિયાં સૌથી ઠંડુ અને દિલ્હીમાં ભારે પ્રદુષણ
કાશ્મીરમાં ફરી પારો '0'થી નીચે, શોપિયાં સૌથી ઠંડુ અને દિલ્હીમાં ભારે પ્રદુષણ
Published on: 04th December, 2025

કાશ્મીરમાં ઠંડી વધી રહી છે, ખીણના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં. દિલ્હીમાં AQI 335 સાથે પ્રદુષણ ખરાબ કેટેગરીમાં છે. રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું છે, ફતેહપુર અને બિકાનેર સૌથી ઠંડા રહ્યા. તમિલનાડુમાં ડિપ્રેશન નબળું પડતા વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરાઈ.