RBI નો નિર્ણય: ક્રેડિટ સ્કોર હવે દર અઠવાડીયે અપડેટ થશે, લોન લેનારાઓને સરળતા રહેશે.
RBI નો નિર્ણય: ક્રેડિટ સ્કોર હવે દર અઠવાડીયે અપડેટ થશે, લોન લેનારાઓને સરળતા રહેશે.
Published on: 27th November, 2025

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ સ્કોર અપડેટ્સ પર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. CICs હવે ક્રેડિટ સ્કોર્સ દર અઠવાડીયે અપડેટ કરશે, જે 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. બેંકોએ દર મહિનાની 3 જી તારીખ સુધીમાં CICs ને ડેટા સબમિટ કરવાનો રહેશે. આનાથી ગ્રાહકોને ઝડપી લોન અને વ્યાજ દરમાં ઘટાડો થશે. આ નિર્ણય ગ્રાહકો અને બેંકો બંને માટે ફાયદાકારક છે.