આવકવેરા રિફંડ મળ્યું નથી? પૈસા ક્યાં સુધીમાં આવશે?
આવકવેરા રિફંડ મળ્યું નથી? પૈસા ક્યાં સુધીમાં આવશે?
Published on: 28th November, 2025

ITR ફાઇલ કર્યા પછી લોકો રિફંડની રાહ જુએ છે. મોટાભાગના ફાઈનાન્સિયલ યર 2024-25 માટે ITR ફાઇલ કરનારાઓને રિફંડ મળી ગયા છે, પરંતુ ઘણા ટેક્સપેયર્સને રિફંડ મળ્યું નથી. કેટલાક રિફંડ ક્લેમને વધુ કાળજીપૂર્વક રિવ્યૂ કરવામાં આવી રહ્યા છે, કારણ કે તે "હાઈ-વેલ્યૂ" અથવા "રેડ-ફ્લેગ" કેટેગરીમાં આવે છે. ડિસેમ્બર 2025 સુધીમાં બધા સાચા રિફંડ જારી થવાની CBDT એ અપેક્ષા વ્યક્ત કરી છે. PANનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકો છો.