ઓકટોબરમાં PE અને VC રોકાણ મૂલ્ય વધ્યું, પણ સોદા ઘટ્યા.
ઓકટોબરમાં PE અને VC રોકાણ મૂલ્ય વધ્યું, પણ સોદા ઘટ્યા.
Published on: 30th November, 2025

ઓકટોબરમાં Private Equity (PE) અને Venture Capital (VC) investmentમાં મૂલ્ય વધ્યું છે પણ સોદા ઘટ્યા છે. ગયા વર્ષે ઓકટોબરમાં 4.90 અબજ ડોલરની સરખામણીએ આ વર્ષે 8 ટકા વધીને 5.30 અબજ ડોલર થયું છે.