ચાંદીમાં રૂ.2500નો ઉછાળો: ત્રણ દિવસમાં રૂ.7500ની તેજી, સોનું નરમ.
ચાંદીમાં રૂ.2500નો ઉછાળો: ત્રણ દિવસમાં રૂ.7500ની તેજી, સોનું નરમ.
Published on: 28th November, 2025

મુંબઈ ઝવેરી બજારમાં મિશ્ર હવામાન; ચાંદીના ભાવમાં તેજી, સોનામાં પીછેહટ. World Marketમાં ચાંદી ઔંશના 53 DOLLAR કુદાવી, અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદી કિલોના રૂ.2500 ઉછળી 163500 બોલાયા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ 3 દિવસમાં વધ્યા.