ગોલ્ડ ETFની AUM રૂપિયા એક ટ્રિલિયનને પાર: સોનામાં રોકાણકારોનો રસ વધ્યો.
ગોલ્ડ ETFની AUM રૂપિયા એક ટ્રિલિયનને પાર: સોનામાં રોકાણકારોનો રસ વધ્યો.
Published on: 03rd December, 2025

સોનાચાંદીના ભાવ વધારાથી ગોલ્ડ અને સિલ્વર ETFની AUM નવેમ્બરના અંતે રૂપિયા ૧.૬૦ ટ્રિલિયન થઈ. એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ETF)માં રેકોર્ડ ઈન્ફલોસને લીધે મ્યુચ્યુઅલ ફન્ડો પાસે હોલ્ડિંગ બમણાથી વધુ થયું છે. રોકાણકારોનો રસ વધ્યો છે. Association of Mutual Funds in India (AMFI)ના ડેટા પ્રમાણે આ વધારો નોંધાયો છે.