ચાંદીમાં તોફાની તેજી: ભાવ રૂ. 6000 ઉછળી રૂ. 171000.
ચાંદીમાં તોફાની તેજી: ભાવ રૂ. 6000 ઉછળી રૂ. 171000.
Published on: 30th November, 2025

મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર બંધ છતાં, વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ. 6000 ઉછળી રૂ.171000 થયા. આ તેજી IMPORT COST વધવાના કારણે જોવા મળી.